નિખાલસ
પ્રારબ્ધ ને અહીયા ગાઠે કોણ્?
હુ પડ્કાર ઝીલ્નારો માણસ છુ
હુ તેજ ઉછી નુ લઊ નહિ
હુ જાતે બળતુ ફાનસ છુ.
ઝળાહળા નો મોહ્તાજ નથી
મને મારુ અજ્વાળુ પુરતુ છે
અન્ધારા ના વમળ ને કાપે
કમળ તેજ તો સ્ફુરતુ છે
ધુમ્મસ મા મને રસ નથી
હુ ખુલ્લો અને નિખાલસ છુ
પ્રારબ્ધ ને અહીયા ગાઠે કોણ્?
હુ પડ્કાર ઝીલ્નારો માણસ છુ
કુન્ડળીને વળગવુ ગમે નહી
ને ગ્રહો કને શિર નમે નહી
કાયરોની શતરન્જ પર જીવ
સોગઠાબાજી રમે નહી
હુ પોતે જ મારો વન્શજ છુ
હુ પોતે મારો વારસ્ છુ
પ્રારબ્ધ ને અહીયા ગાઠે કોણ્?
હુ પડ્કાર ઝીલ્નારો માણસ છુ
-નરેન્દ્ર મોદી
As I write this, Narendrabhai has won the much hyped Gujarat election in style. So just thought that this poem goes well with the ocassion. For me this is the real "Moditva" which shows up in every line that he writes. Those who are really interested in knowing more about his style of writing, please go through his book of poems called "Aankh Aa Dhanya Chhe" (These eyes are blessed). Some time back the book was released in Mumbai. Here is a link to the video recording of entire book release function. It is quite an experience to be able to listen to some of the poems being sung by greats like Bhupinderji, Rup Kumar Rathore and Parthiv Gohil.

Finally, on his overwhelming victory today (and he fought like a one-man-army against every possible adversary) my heartiest congratulations to the Chief-Minister-To-Be Shri Narendrabhai Modi!!